છેલ્લા 3 વર્ષમાં ભારતમાંથી 37.79 લાખ ટન માંસની નિકાસ; વિશ્વમાં ત્રીજા ક્રમે પહોંચ્યું ભારત — સરકારની સંસદમાં માહિતી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

કೇಂದ್ರ સરકારે સંસદમાં આપેલી માહિતી મુજબ, છેલ્લા ત્રણ વર્ષમાં ભારતમાંથી કુલ 37.78 લાખ ટન માંસની નિકાસ કરવામાં આવી છે. બફેલો મીટની નિકાસમાં ભારત વજન પ્રમાણે વિશ્વમાં બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયા પછી 3જા ક્રમે છે.
વર્ષ 2024-25 દરમિયાન રૂ. 35,233 કરોડની કિંમતનું 12.74 લાખ ટન માંસ નિકાસ થયું. સૌથી વધુ નિકાસ વિયેતનામ, ઈજીપ્ત, મલેશિયા, UAE અને ઈન્ડોનેશિયામાં થઈ છે.
સરકારી આંકડા મુજબ દેશમાં દૂધ, માંસ અને ઈંડા ઉત્પાદનમાં પણ નોંધપાત્ર વધારો થયો છે — દૂધનું ઉત્પાદન 239.30 મિલિયન ટન, માંસ 102.50 લાખ ટન અને ઈંડું 1427.70 લાખ ટન સુધી પહોંચ્યાં છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें