ભારતનો ગૌરવ ક્ષણ: દિવાળી યુનેસ્કોની ‘અમૂર્ત સાંસ્કૃતિક વિરાસત’ સૂચિમાં સામેલ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભારતીય સંસ્કૃતિના મહત્ત્વપૂર્ણ પર્વ દિવાળીને યુનેસ્કોએ ‘ઇન્ટેન્જિબલ કલ્ચરલ હેરિટેજ’ની વૈશ્વિક યાદીમાં સ્થાન આપ્યું છે. દિલ્હી ખાતે લાલ કિલ્લામાં યોજાયેલી ઐતિહાસિક બેઠક દરમિયાન લેવામાં આવેલા આ નિર્ણયથી ભારતના આંતરરાષ્ટ્રીય ગૌરવમાં વધારો થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સિદ્ધિને સંસ્કૃતિ, મૂલ્યો અને જ્ઞાનનું વૈશ્વિક માન્યકરણ ગણાવી ખુશી વ્યક્ત કરી. દિવાળીના સમાવેશ સાથે હવે ભારતની કુલ 16 પરંપરાઓ યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વિરાસતમાં સામેલ થઈ ચૂકી છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें