વડોદરામાં EWS આવાસ યોજનામાં 2022માં પ્રતિ અરજદાર પાસેથી ₹20,000 લેવામાં આવ્યા છતાં કલાલી સહિતના અનેક સ્થળે મકાનોનું બાંધકામ હજી પૂરું ન થતાં અરજદારોમાં ભારે રોષ ફેલાયો છે. ડ્રો અચાનક રદ કરવો, રાજકીય નેતાઓની ગેરહાજરી અને અરજદારોને વારંવાર હેરાનગી થવા અંગે શહેર કોંગ્રેસે પાલિકા તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા છે.
વડોદરામાં EWS મકાનનો વિવાદ: 2022માં પ્રતિ અરજદાર ₹20,000 વસૂલાયા છતાં મકાનો હજી અધૂરા
👇समाचार सुनने के लिए यहां क्लिक करें
और पढ़ें
- विज्ञापन
