વડોદરા: બે વર્ષની બાળકીનો પીકઅપ વાનની અડફેટે કરૂણ મૃત્યુ, વાનચાલક ઘટના બાદ ફરાર

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વડોદરા નજીક આસોજ ગામમાં શ્રમજીવી પરિવારની બે વર્ષની દીકરી પીકઅપ વાનની ટક્કરે કચડાઈ જતાં કરૂણ મોત નિપજ્યું, જ્યારે વાનચાલક અકસ્માત બાદ ફરાર થઈ ગયો. મંજુસર પોલીસએ ગુનો નોંધીને તેની શોધખોળ શરૂ કરી છે. બીજી તરફ વાઘોડિયામાં રિક્ષા ઝાડ સાથે અથડાતા એક વ્યક્તિનું મોત થયાની માહિતી મળી છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें