વડોદરા નજીક નિમેટા ગામ પાસે અચાનક રસ્તા પર આવી ગયેલી ગાયને બચાવવા પ્રયત્ન કરતાં બાઇકનો અકસ્માત થયો હતો. પાછળથી આવેલા વાહનની ટક્કર બાદ બે યુવકોમાં સંજય કનોજીયાનું સારવાર દરમિયાન મોત થયું, જ્યારે નિલેશ સોનારા ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર હેઠળ છે.
નિમેટા રોડ પર ગાયને બચાવવા જતા બાઇક અકસ્માત, બેમાંથી એક યુવકનું મોત
👇समाचार सुनने के लिए यहां क्लिक करें
और पढ़ें
- विज्ञापन
