મનરેગાની 100 દિવસની ગેરંટી કાગળ પર જ: ગુજરાતમાં શ્રમિકોને વર્ષમાં સરેરાશ ફક્ત 42 દિવસનું કામ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ગુજરાત: ગ્રામિણ ગરીબ પરિવારોને વર્ષમાં 100 દિવસ રોજગાર આપવાના હેતુથી અમલમાં આવેલી મનરેગા યોજનાનો ગુજરાતમાં મૂળ હેતુ સિદ્ધ થતો દેખાતો નથી. ઉપલબ્ધ આંકડાઓ મુજબ રાજ્યમાં મનરેગા હેઠળ નોંધાયેલા શ્રમિકોને આખા વર્ષમાં સરેરાશ 42 થી 49 દિવસ જેટલું જ કામ મળ્યું છે, જે ગેરંટીથી ઘણું ઓછું છે.

કેન્દ્ર સરકાર દ્વારા સ્વીકારવામાં આવેલા આંકડાઓ દર્શાવે છે કે ત્રિપુરા, મિઝોરમ, મેઘાલય, કેરાલા, મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યો ગુજરાતની સરખામણીએ વધુ દિવસ રોજગાર આપવા માં સફળ રહ્યા છે. સરકાર દ્વારા મનરેગાનું નામ બદલીને હવે 125 દિવસ કામ આપવાનો નિર્ણય લેવાયો હોવા છતાં, ગુજરાતમાં યોજનાનો મૂળ આશય હજુ અધૂરો રહ્યો હોવાની ટીકા ઉઠી રહી છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें