કેનેડામાં ભારતીય મહિલાની હત્યા કેસમાં 7 મહિના બાદ પાર્ટનરની ધરપકડ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ટોરોન્ટોમાં ભારતીય મૂળની 32 વર્ષીય મહિલાની હત્યાના આરોપમાં તેના પાર્ટનર અબ્દુલ ગફૂરીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી હત્યા બાદ સાત મહિનાથી ફરાર હતો અને કેનેડા પરત ફર્યા બાદ ટોરોન્ટો એરપોર્ટ પરથી તેની ધરપકડ કરવામાં આવી. પોલીસે તેના પર ફર્સ્ટ-ડિગ્રી મર્ડરનો આરોપ લગાવ્યો છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें