સોનાની કિંમતમાં ભડકો: કિંમત પહેલી વખત USD 4,100 પાર, શું આ ઉછાળો હજુ ચાલશે?

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

સિડની: (16 ઑક્ટોબર) બુધવારના રોજ સોનાની કિંમત પ્રથમ વખત પ્રતિ ઔંસ USD 4,100ને વટાવી ગઈ, જેનાથી 2025માં અત્યારસુધીના ભાવમાં 50%થી વધુનો ઉછાળો નોંધાયો છે.

વિશ્લેષકોની ધારણાથી પણ વધુ ઝડપથી કિંમતો વધી રહી છે અને 2024ની શરૂઆતથી અત્યારસુધી સોનાએ લગભગ 100%નો ઊંચો રિટર્ન આપ્યો છે.

Sajag Kutch
Author: Sajag Kutch

Leave a Comment

और पढ़ें