અલેમ્બિક ફાર્માસ્યુટિકલ્સને USFDA પાસેથી માઈગ્રેન ઈન્જેક્શન માટે મંજૂરી મળી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

નવી દિલ્હી – (10 નવેમ્બર): અલેમ્બિક ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે સોમવારે જણાવ્યું કે તેને માઈગ્રેનના ઈલાજ માટે વપરાતા સુમાટ્રિપ્ટાન ઈન્જેક્શનના જનરિક વર્ઝન માટે યુનાઇટેડ સ્ટેટ્સ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (USFDA) તરફથી અંતિમ મંજૂરી મળી છે.

અલેમ્બિકના રેગ્યુલેટરી ફાઇલિંગ મુજબ, USFDA દ્વારા મંજૂર થયેલું એબ્રિવિએટેડ ન્યૂ ડ્રગ એપ્લિકેશન (ANDA) સુમાટ્રિપ્ટાન ઈન્જેક્શન 4 mg/0.5 ml અને 6 mg/0.5 ml સિંગલ-ડોઝ ઓટો ઇન્જેક્શન સિસ્ટમમાં ઉપલબ્ધ છે.

કંપનીએ જણાવ્યું કે આ અલેમ્બિકનું પ્રથમ ડ્રગ-ડિવાઈસ કૉંબિનેશન પ્રોડક્ટ છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें