ગોવાના અર્પોરા સ્થિત નાઇટ ક્લબમાં થયેલા ભયાનક આગના બનાવમાં થયેલી જાનહાનિ અંગે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે જણાવ્યું કે આ દુર્ઘટના અત્યંત પીડાદાયક છે. સ્થાનિક પ્રશાસન દ્વારા રેસ્ક્યૂ અને રાહત કામગીરી તેજગતિથી ચાલુ રાખવામાં આવી રહી છે તેમજ ઘાયલ લોકોને યોગ્ય સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
અમિત શાહે ‘X’ પર સંદેશ મૂકી દુખની લાગણી વ્યક્ત કરી હતી અને ઘાયલોને વહેલી તકે સાજા થવાની કામના વ્યક્ત કરી હતી.
ગોવા નાઇટ ક્લબ અગ્નિકાંડમાં જાનહાનિ દુઃખદ: ગૃહમંત્રી અમિત શાહની સંવેદના વ્યક્ત
👇समाचार सुनने के लिए यहां क्लिक करें
और पढ़ें
- विज्ञापन
