‘SIR’ કામગીરીમાં અવરોધ ન ટળ્યો તો અરાજકતા ફેલાઈ શકે: સુપ્રીમ કોર્ટે કહ્યું

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, પશ્ચિમ બંગાળ અને અન્ય રાજ્યોમાં બીએલઓઓને ધમકાવીને SIR કામગીરીમાં અવરોધ ઊભા કરવો અસ્વીકાર્ય છે. ચૂંટણી પંચને સૂચવાયું કે રાજ્ય સરકારો સહયોગ ન કરે અને અવરોધ ઉભો કરે તો રાજ્યભરમાં અરાજકતા ફેલાઈ શકે છે. કોર્ટે બુલેટિન પરિસ્થિતિને ગંભીરતાથી લેવા અને અવરોધ દૂર કરવાની કડક સૂચના આપી છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें