ઉપરાષ્ટ્રપતિ શ્રી સી.પી. રાધાકૃષ્ણનએ યુનેસ્કોમાં દિવાળીનો અમૂર્ત સાંસ્કૃતિક વારસામાં સમાવેશ થતાં આનંદ વ્યક્ત કર્યો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી.પી. રાધાકૃષ્ણને યુનેસ્કોએ દિવાળીને અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કરવાનું જાહેરાત કરતાં ભારે આનંદ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે, દિવાળી માત્ર તહેવાર નથી, પરંતુ એક સાહિત્યિક અને સાંસ્કૃતિક ઘટના છે, જે રાષ્ટ્રને જોડે છે અને વૈશ્વિક સ્તરે ભારતની બહુસાંસ્કૃતિકતા, સૌહાર્દ અને એકતાનો સંદેશ પહોંચાડે છે. ઉપરાષ્ટ્રપતિએ દેશવાસીઓને આ ગૌરવપ્રદ સિદ્ધિ પર શુભેચ્છા પાઠવી.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें