અમદાવાદમાં વેપારીની છેતરપિંડી: રૂ. 3.83 કરોડનો ઉઠમણો, બાપ-દીકરા સહિત 3 સામે ફરિયાદ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

અમદાવાદના કાપડ બજારમાં ‘જય શ્રી ક્રિએશન’ પેઢી દ્વારા વેપારીઓ સાથે ઉઠમણાં અને છેતરપિંડીની ગંભીર ઘટનાઓ સામે આવી છે. કાંકરિયા વિસ્તારમાં ત્રણ આરોપીઓએ વેપારીઓ પાસેથી રૂ. 3.83 કરોડની કિંમતનો માલ ખરીદ્યો, પરંતુ ટૂંકા ગાળામાં મોટાભાગનું પેમેન્ટ ચૂકવ્યા વિના ફરાર થઇ ગયા. ભોગ બનનાર વેપારીની ફરિયાદ પર પોલીસએ બાપ-દીકરા સહિત ત્રણ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें