તમિલનાડુના કુડ્ડાલોર જિલ્લામાં 16 વર્ષની વિદ્યાર્થિનીએ પ્રેમ પ્રસ્તાવ નકારતાં આરોપીએ તેના પર છરી વડે હુમલો કર્યો હતો. ગળામાં ગંભીર ઈજા થતાં વિદ્યાર્થીનીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. આરોપી યુવતીના ઘરે ઇલેક્ટ્રિકલ કામ માટે આવતો હતો અને ત્યારથી એકતરફી પ્રેમમાં હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
પ્રેમ પ્રસ્તાવ નકારતાં વિદ્યાર્થીની પર જીવલેણ હુમલો, ગળામાં છરીના ઘા
👇समाचार सुनने के लिए यहां क्लिक करें
और पढ़ें
- विज्ञापन
