પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2026 માટે અરજી કરવાની છેલ્લી તારીખ લંબાઈ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2026 માટે નામ નોંધાવવાની અંતિમ તારીખ હવે 15 ઓગસ્ટ સુધી લંબાવી છે. વિવિધ ક્ષેત્રોમાં અસાધારણ સિદ્ધિ મેળવનાર બાળકોને આ પુરસ્કાર આપવામાં આવે છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें