સુરત પાલિકા સબામાં તૂ-તૂ મેં-મેં: ભાજપ કોર્પોરેટરનો વિપક્ષ પર આક્ષેપ – “પાલિકાને બદનામ કરવાનું કામ કરે છે”

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષી નેતા પાયલ સાકરીયાના આક્ષેપો બાદ વાતાવરણ ગરમાયું. તેઓએ નક્કી કરાયેલા વિકાસ વિવાદો, ડોગ બાઈટ ખર્ચ અને ઓડિટની અછત અંગે સવાલો ઉઠાવ્યા. જવાબમાં ભાજપની મહિલા કોર્પોરેટર ઉર્વશી પટેલે વિપક્ષ પર તીવ્ર પ્રતિક્રિયા આપી અને જણાવ્યું કે વિપક્ષ માત્ર પાલિકાને બદનામ કરવાનું કાર્ય કરે છે. બહસ ધમકી સુધી પહોંચી જતાં મામલો ચર્ચાનો વિષય બન્યો

Sajag Kutch
Author: Sajag Kutch

Leave a Comment

और पढ़ें