દુર્ગાપુરમાં ગેંગરેપ કેસમાં પોલીસે જણાવ્યું કે પીડિત યુવતી અને એક આરોપી વચ્ચે રિલેશનશિપ હતી. ઘટનાની રાત્રે બંને ડેટ પર ગયા હતા, ત્યારબાદ બીજા આરોપીઓએ હુમલો કરી દુષ્કર્મ કર્યો. વોટ્સએપ ચેટ અને અન્ય પુરાવાઓથી સંબંધની વાત સ્પષ્ટ થઈ છે. પોલીસને બંને તરફથી વિવાદાસ્પદ નિવેદનો મળ્યા છે, જેથી તપાસ માટે જંગલમાં સીલિંગ અને નાકાબંધી કરી દેવાઈ છે. આરોપીઓ અને બોયફ્રેન્ડની પૂછપરછ ચાલુ છે.
