‘પકડાયેલા એક આરોપી સાથે પીડિતાનો સંબંધ હતો’ — પશ્ચિમ બંગાળ દુષ્કર્મ કેસમાં પોલીસનો મોટો ખુલાસો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

દુર્ગાપુરમાં ગેંગરેપ કેસમાં પોલીસે જણાવ્યું કે પીડિત યુવતી અને એક આરોપી વચ્ચે રિલેશનશિપ હતી. ઘટનાની રાત્રે બંને ડેટ પર ગયા હતા, ત્યારબાદ બીજા આરોપીઓએ હુમલો કરી દુષ્કર્મ કર્યો. વોટ્સએપ ચેટ અને અન્ય પુરાવાઓથી સંબંધની વાત સ્પષ્ટ થઈ છે. પોલીસને બંને તરફથી વિવાદાસ્પદ નિવેદનો મળ્યા છે, જેથી તપાસ માટે જંગલમાં સીલિંગ અને નાકાબંધી કરી દેવાઈ છે. આરોપીઓ અને બોયફ્રેન્ડની પૂછપરછ ચાલુ છે.

Sajag Kutch
Author: Sajag Kutch

Leave a Comment

और पढ़ें