પંચમહાલ LCBે વાડોદર નજીક 77 લાખના વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો, 3ની ધરપકડ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

પંચમહાલ-ગોધરા લોકલ ક્રાઈમ બ્રાન્ચે (LCB) મોરવા તાલુકાના વાડોદર ગામે ચોક્કસ બાતમીના આધારે નાકાબંધી ગોઠવી વિદેશી દારૂનો વિશાળ જથ્થો જપ્ત કર્યો. ટ્રકની તલાશી દરમિયાન 90 મગફળીની બોરીઓ હેઠળ છુપાવેલો દારૂ ઝડપાયો, જેના મૂલ્ય રૂ. 77.16 લાખ છે. કાર્યવાહી દરમિયાન પરેશભાઈ ચારેલ, ઇરફાનખાન પઠાણ અને અબ્દુલ ફારૂક પઠાણને ધરપકડ કરવામાં આવી છે. કેસ મોરવા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ નોંધાયો છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें