હાઈકોર્ટના આદેશે ફરાર ઉદ્યોગપતિ વિશાલ મોદી પોલીસ સમક્ષ હાજર; દુષ્કર્મ કેસમાં બે મોબાઈલ ફોન જપ્ત

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

જામનગરમાં યુવતીને લોન અપાવાના બહાને ફાર્મ હાઉસમાં લઈ જઈ નશાકારક પ્રવાહી પીવડાવી દુષ્કર્મ અને બ્લેકમેલ કરવાનો ગંભીર આરોપ ધરાવતા ફરાર ઉદ્યોગપતિ વિશાલ મોદી હાઈકોર્ટના આદેશ બાદ આખરે સિક્કા પોલીસ સમક્ષ હાજર થયા. પોલીસએ તેમની પૂછપરછ કરીને બે મોબાઈલ ફોન કબજે કર્યા છે, જેનો ટેકનિકલ એનાલિસિસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો છે. કેસમાં સ્થળપંચનામા સહિતની તપાસ ઝડપથી આગળ વધી રહી છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें