અમદાવાદ જિલ્લામાં ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત ચાંગોદર પોલીસે સાયબર ફ્રોડમાં સંડોવાયેલી ટોળકીના બે મુખ્ય આરોપીઓને ઝડપી લીધા છે. આરોપીઓ મ્યુલ બેંક એકાઉન્ટ મારફતે દેશભરના વિવિધ રાજ્યોમાં ઓનલાઈન છેતરપિંડીના નાણાંની હેરફેર કરતા હતા. તપાસમાં એક જ દિવસે 15થી વધુ ફરિયાદો સામે આવી છે, જેમાં વિદેશી (ચાઇનીઝ) ગેંગ સાથે જોડાણ હોવાની પણ આશંકા વ્યક્ત થઈ રહી છે. પોલીસ દ્વારા વધુ આરોપીઓની શોધખોળ અને તપાસ તેજ કરવામાં આવી છે.
ઓપરેશન મ્યુલ હંટમાં મોટો ખુલાસો: અમદાવાદમાંથી બે આરોપીની ધરપકડ, મ્યુલ એકાઉન્ટથી કરોડોની સાયબર છેતરપિંડી
👇समाचार सुनने के लिए यहां क्लिक करें
और पढ़ें
- विज्ञापन
