સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં હીરાબાગ નજીક આવેલી તિરુપતિ એપાર્ટમેન્ટમાં હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. બેરોજગારી, આર્થિક તંગી અને બીમારીથી માનસિક રીતે પીડિત એક રત્નકલાકારે એપાર્ટમેન્ટના ચોથા માળેથી ઝંપલાવી આપઘાત કરી લીધો. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. આ ઘટનાથી પરિવાર પર શોકનો પર્વત તૂટી પડ્યો છે, જ્યારે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધાવી વધુ તપાસ શરૂ કરી છે.
બેરોજગારી અને આર્થિક તંગીનો કરુણ અંત: સુરતમાં રત્નકલાકારે ચોથા માળેથી ઝંપલાવી જીવન અંત્યું
👇समाचार सुनने के लिए यहां क्लिक करें
और पढ़ें
- विज्ञापन
