અમદાવાદ બાદ સુરતમાં પોલીસની દાદાગીરી, દુકાનમાં ઘૂસીને દુકાનદાર સાથે ગેરવર્તણૂક, વીડિયો વાઈરલ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

અમદાવાદ પછી હવે સુરતમાં પણ પોલીસની ગેરવર્તણૂક સામે આવી છે. ઉમરા વિસ્તારમાં રાત્રે દુકાન ખુલ્લી રાખવાના મુદ્દે પોલીસ અને દુકાનદાર વચ્ચે વિવાદ થયો હતો, જે બાદ પોલીસકર્મીઓએ દાદાગીરીભર્યું અને હિંસાત્મક વર્તન કર્યું. સમગ્ર ઘટનાનો સીસીટીવી વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. મામલો સામે આવ્યા બાદ પોલીસ અધિકારીઓએ તપાસ શરૂ કરી છે અને દોષિત સામે કડક કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें