મુંબઈ: Dettol Banega Swasth Indiaના સિઝન 12 અંતર્ગત ગ્લોબલ હેન્ડવોશિંગ ડે 2025ની ઉજવણીના ભાગરૂપે ભારતમાં સૌપ્રથમ ‘Hygiene Building as Learning Aid (H-BaLA)’ નામનું ઇન્ટિગ્રેટેડ હાઈજીન લર્નિંગ પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું છે.
આ પ્લેટફોર્મ બાળકોને સ્વચ્છતા અને હાઈજીન વિશે શીખવાડવા માટે શાળાઓ અને સમુદાયો માટે ખાસ ડિઝાઇન કરવામાં આવ્યું છે.
