અહેવાલો મુજબ ટ્રમ્પે મોદીને રશિયા પાસેથી પેટ્રોલીયમ ન ખરીદવા દબાણ કર્યું અને એમ પણ કહ્યું કે “હું તેમની રાજકીય કારકિર્દી બરબાદ કરવા માંગતો નથી”. ભારતે સ્પષ્ટતા કરી છે કે આવી કોઈ વાતચીત થઈ નથી. બીજી તરફ ટ્રમ્પે પાકિસ્તાનને ખોળે બેસાડ્યું છે અને શહબાઝ શરીફે તેને નોબેલ શાંતિ પુરસ્કાર માટે સમર્થન આપ્યું. ટ્રમ્પના ત تازા વલણો ભારત-યુએસ સંબંધો માટે પડકારરૂપ બની શકે છે.
