ગુજરાતના નવા મંત્રીમંડળના શપથ સમારોહમાં માત્ર 21 મંત્રીઓએ શપથ લીધો, જ્યારે 4 પૂર્વ મંત્રીઓ — ઋષિકેશ પટેલ, કુંવરજી બાવળિયા, કનુ દેસાઈ અને પરસોત્તમ સોલંકી —ના રાજીનામા અસ્વીકાર કરાયા. રાજકીય સૂત્રો મુજબ, આ મંત્રીઓને ફરીથી મહત્વના વિભાગો આપવાના નિર્દેશો છે. આજે સાંજે પોર્ટફોલિયો વિતરણ થવાની સંભાવના છે.
