સુરતમાં ચોંકાવનારી ઘટના: કારમાં લોહીલુહાણ હાલતમાં મળી મહિલા આરએફઓ, સીટી સ્કેનમાં ખુલ્યો ગોળી વાગ્યાનો ભેદ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

સુરતના કામરેજ નજીક મહિલા રેન્જ ફોરેસ્ટ ઓફિસર સોનલબેન સોલંકી તેમની કારમાંથી લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા બાદ ચકચાર મચી ગઈ છે. સીટી સ્કેન દરમિયાન જાણવા મળ્યું કે તેમના માથામાં ગોળી વાગી છે. ઘટનાના સમયે તેમની સાથે ચાર વર્ષનો પુત્ર પણ કારમાં હતો.
પોલીસે પરિવારજનોની પૂછપરછ શરૂ કરી છે અને બનાવનું કારણ જાણવા માટે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. મહિલા આરએફઓને ગોળી વાગ્યાની આ ઘટના સુરત શહેરમાં ચર્ચાનો વિષય બની છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें