જૂનાગઢ ફેમિલી કોર્ટે એક અનોખા કેસમાં 14 વર્ષ જૂના વિવાદ પર મહત્વનો ચુકાદો આપ્યો છે. મહિલા લગ્ન પછી ફક્ત 3–4 દિવસ જ સાસરિયામાં રહી હતી, પરંતુ પતિ દ્વારા ઉપેક્ષા થતાં હવે કોર્ટે તેને દર મહિને રૂ.10,000 ભરણપોષણ આપવાનો આદેશ આપ્યો. બંનેના બીજા લગ્નો હતા અને વર્ષો ચાલેલી કાનૂની લડાઈ બાદ હાઈકોર્ટના ફરી વિચારણા આદેશ પછી ફેમિલી કોર્ટે લગ્ન માન્ય ગણાવી, મહિલાને ત્યજી દેવામાં આવી હોવાનું સ્પષ્ટ કર્યું. જોકે, મહિલાની દીકરી પતિનું બાયોલોજિકલ સંતાન ન હોવાથી તેને ભરણપોષણ નહીં મળે.
લગ્ન બાદ ફક્ત 3 દિવસ સાસરિયામાં રહી, 14 વર્ષ પછી મળ્યો ન્યાય! કોર્ટે પતિને રૂ.10,000 ભરણપોષણ ચૂકવવાનો આદેશ આપ્યો
👇समाचार सुनने के लिए यहां क्लिक करें
और पढ़ें
- विज्ञापन
