વડોદરા: સુભાનપુરાના ચિલ્ડ્રન હોમમાંથી સગીરા ઝાડ પરથી કૂદીને ફરાર, પોલીસે તપાસ શરૂ કરી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વડોદરાના સુભાનપુરા સ્થિત ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાં રાખવામાં આવેલી એક સગીરા ઝાડ પરથી કૂદકો મારી ભાગી છુટતાં ગોરવા પોલીસે તપાસ શરૂ કરી છે. બળાત્કારનો ભોગ બનેલી આ પીડિતાને જુલાઈમાં અહીં રાખવામાં આવી હતી. ફરારની ઘટનાને લઈને સીસીટીવી ફૂટેજ, રિક્ષા ચાલકો તેમજ આસપાસના લોકોની પૂછપરછ દ્વારા પોલીસ ત્વરિત માહિતી મેળવવા પ્રયત્ન કરી રહી છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें