વડોદરાના નવાપુરા વિસ્તારમાં લગ્ન પ્રસંગે DJના અવાજને ધીમો કરવા મુદ્દે DJ ઓપરેટર અને બે ભાઈઓ વચ્ચે તંગદિલી સર્જાઈ હતી. વાદવિવાદ મારામારીમાં ફેરવાતા બંને પક્ષની ફરિયાદના આધારે નવાપુરા પોલીસે પાંચ શખ્સો સામે ગુનો નોંધ્યો છે. લોખંડની કોંસ અને પાઈપ વડે હુમલાના આક્ષેપ સાથે DJ સાધનોને નુકસાન થયાની માહિતી પણ મળી છે.
વડોદરા: નવાપુરામાં DJના અવાજને લઈ વિવાદ, મારામારીમાં પાંચ સામે ગુનો નોંધાયો
👇समाचार सुनने के लिए यहां क्लिक करें
और पढ़ें
- विज्ञापन
