નેપાળના વડાપ્રધાન બલેન્દ્ર શાહે પદભાર સંભાળ્યા બાદ પ્રથમ વખત ભારતના રાજદૂત નવીન શ્રીવાસ્તવ સાથે વન-ટુ-વન મુલાકાત કરી. કાઠમંડુના સિંહદરબારમાં યોજાયેલી બેઠક દરમિયાન ભારત-નેપાળના ઐતિહાસિક સંબંધો, પરસ્પર હિતો, વિકાસ ભાગીદારી અને વિવિધ ક્ષેત્રોમાં સહકાર અંગે ચર્ચા કરવામાં આવી. બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકાયો.
નેપાળના વડાપ્રધાન બલેન્દ્ર શાહે ભારતીય રાજદૂત સાથે કરી પ્રથમ મુલાકાત
👇समाचार सुनने के लिए यहां क्लिक करें
और पढ़ें
- विज्ञापन
