અમેરિકામાં ગર્લફ્રેન્ડની હત્યાના આરોપમાં ભારતીય વિદ્યાર્થી જર્મનીમાં ઝડપાયો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

અમેરિકામાં પોતાની 19 વર્ષીય ગર્લફ્રેન્ડની હત્યાના આરોપનો સામનો કરી રહેલા 20 વર્ષીય ભારતીય વિદ્યાર્થીની જર્મનીમાં ધરપકડ કરવામાં આવી છે. યુનિવર્સિટી ઑફ એરિઝોનામાં બિઝનેસ એનાલિટિક્સનો અભ્યાસ કરતો વરુણ બાચીગારી 6 ઓગસ્ટે ટક્સનમાં તેની ગર્લફ્રેન્ડ જુલિસા રૂબી સલાઝારની હત્યા કર્યાનો આરોપ છે. અમેરિકાથી ભારત પરત ફરતી વખતે કનેક્ટિંગ ફ્લાઇટ પકડે તે પહેલાં જ જર્મન અધિકારીઓએ તેની ધરપકડ કરી હતી.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें