માઇક્રોસોફ્ટ ચીનમાં સરફેસ લેપટોપનું ઉત્પાદન બંધ કરશે, નવી પ્રોડક્શન સ્થળની શોધ શરૂ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

માઇક્રોસોફ્ટ 2026ની શરૂઆતમાં ચીનથી સરફેસ લેપટોપ અને સર્વરનું ઉત્પાદન ધીમે ધીમે અન્ય દેશમાં સ્થાનાંતરિત કરવા જઈ રહ્યું છે. અમેરિકા-ચીન ટ્રેડ વોર અને વધતા ટેરિફ વચ્ચે કંપની પ્રોડક્શન શિફ્ટ કરી રહી છે. એ સમયે એપલ પણ પોતાના મેન્યુફેક્ચરિંગ યુનિટને ચીનની બહાર ભારત અને વિયેતનામમાં સ્થળાંતરિત કરવાની યોજના બનાવતી દેખાઈ રહી છે. આ પગલાં કંપનીઓના ચીન પરના નિર્ભરતા ઘટાડવાના પ્રયાસો છે.

Sajag Kutch
Author: Sajag Kutch

Leave a Comment

और पढ़ें