જામનગર પાસે હિટ એન્ડ રન અકસ્માત: વોકિંગ માટે નીકળેલા યુવાનનો મૃત્યુ, એક ઘાયલ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

જામનગરના સિક્કા નજીક મુંગણી ગામ પાસે પુરઝડપે આવતા બાઈક ચાલકે બે પરપ્રાંતીય યુવાનોને હડફેટે લીધા હતા. ગમખ્વાર અકસ્માતમાં શ્રીરામ યાદવનું મૃત્યુ થયું અને ઉપેન્દ્ર યાદવ ઘાયલ થયા. બાઈક ચલાવનાર અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

Sajag Kutch
Author: Sajag Kutch

Leave a Comment

और पढ़ें