ટ્રમ્પ અને પુતિન ફરી મળશે, બુડાપેસ્ટમાં બેઠકનું સ્થળ ફાઈનલ, યુક્રેન યુદ્ધ પર ચર્ચા થશે

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાના વડા પુતિન સાથે બુડાપેસ્ટ, હંગેરીમાં મળવાની જાહેરાત કરી છે. બંને નેતાઓએ ટેલિફોનિક વાતચીતમાં બેઠકનું સ્થાન નક્કી કર્યું છે અને રશિયા-યુક્રેન યુદ્ધના અંત માટે આશા વ્યક્ત કરી છે. ટ્રમ્પે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સકીને પણ અમેરિકા આવવાનો આમંત્રણ આપ્યો છે. પુતિન અને ટ્રમ્પ વચ્ચે યુદ્ધ, હથિયાર નિયંત્રણ અને વેપાર મુદ્દાઓ પર મહત્વપૂર્ણ ચર્ચા થવાની સંભાવના છે.

Sajag Kutch
Author: Sajag Kutch

Leave a Comment

और पढ़ें