વડોદરામાં મેગા ડિમોલિશન: ગોરવા વિસ્તારમાં 200 ઝૂંપડાં તોડી, વોર્ડ 13-14માં ગેરકાયદે શેડ-પથારા પર પણ કાર્યવાહી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વડોદરા શહેરના ગોરવા દશામાં મંદિર સામે વર્ષોથી ઉભેલા અંદાજે 200 ગેરકાયદે ઝૂંપડાઓ પર પાલિકાની દબાણ શાખાએ મેગા ડિમોલિશન અભિયાન ચલાવ્યું. ગુજરાત હાઉસિંગ બોર્ડના નવા મકાન પ્રોજેક્ટ માટે જગ્યા ખાલી કરાવવા પોલીસે, એસઆરપીએ, ફાયર બ્રિગેડ અને વીજ વિભાગે સહકાર આપ્યો.
તે ઉપરાંત શહેરના ચાર દરવાજા વિસ્તાર, વાડી શાકમાર્કેટ અને વોર્ડ નં. 13-14માં ગેરકાયદે પથારા, દુકાન આગળના શેડ અને સ્ટોલ તોડી 3 ટ્રક જેટલો માલ કબજે કરવામાં આવ્યો.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें