“તમે ફક્ત કામ કરો, મજૂર તમારી પાછળ છે” — NDA સાંસદોને PM મોદીની સ્પષ્ટ ટકોર

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

સંસદના શિયાળુ સત્ર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ NDA સાંસદો સાથે બેઠકો અને જમણવારમાં મહત્વના સંદેશ આપ્યા. પીએમ મોદીએ સાંસદોને જનસંપર્ક મજબૂત કરવા, સોશિયલ મીડિયામાં વધુ સક્રિય રહેવા અને સરકારના વિકાસ કાર્યો લોકોને પહોંચાડવા ખાસ ટકોર કરી.

મોદીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે NDA માટે વાયદાઓ નહીં, સતત કામ પ્રાથમિક છે. સાંસદોને ઉત્સાહિત કરતાં તેમણે કહ્યું—“તમે ફક્ત કામ કરો, આ મજૂર તમારી પાછળ ઊભો છે.”

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें