જામનગરમાંથી 2024માં ગુમ થયેલી મહિલા અને બાળકી પોરબંદરથી سلامت મળ્યાં, પોલીસની લાંબી તપાસ સફળ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

જામનગર, 15 ઑક્ટોબર 2025:
ગત વર્ષ 13 જૂન 2024ના રોજ જામનગરમાંથી ગુમ થયેલી 30 વર્ષીય રાજલબેન રવશી અને તેમની 3 વર્ષની પુત્રી રૂપલબેનને શોધી કાઢવામાં જામનગર પોલીસે સફળતા મેળવી છે. પરિવારજનોએ તેણીઓના જામનગર એસ.ટી. ડેપોથી માવતરે જવાની વાત કહ્યા બાદ ગાયબ થઈ ગયાનું જાણ કર્યુ હતું.

Sajag Kutch
Author: Sajag Kutch

Leave a Comment

और पढ़ें