દિવાળીની ભીડમાં રાહત: અમદાવાદ-સૌરાષ્ટ્ર ટ્રેનોમાં વધારાનો જનરલ કોચ જોડાશે

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

દિવાળીના તહેવાર દરમિયાન મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે એ ભાવનગર મંડળની ત્રણ પેસેન્જર ટ્રેનોમાં એક-એક વધારાનો જનરલ કોચ કાયમી જોડવાનો નિર્ણય લીધો છે. આથી મુસાફરોને વધુ બેઠક મળશે અને સફર વધુ આરામદાયક બનશે. નવી કોચ Gandhi Gram–Botad–Gandhi Gram દૈનિક અને સ્પેશિયલ ટ્રેનોમાં 14 અને 15 ઓક્ટોબરથી જોડાશે.

Sajag Kutch
Author: Sajag Kutch

Leave a Comment

और पढ़ें