VIDEO: અમેરિકા ખાતે ભયાનક હેલિકોપ્ટર અકસ્માત, ટેકઓફ બાદ ગોળ ગોળ ફરે ત્યાં જ ધરાશાયી — 5 ઇજાગ્રસ્ત

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

અમેરિકાના હંટીંગ્ટન બીચ (લોસ એન્જલસ નજીક) ખાતે એક હેલિકોપ્ટર ટેકઓફ બાદ અચાનક નિયંત્રણ ગુમાવી બેઠું અને ગોળ ગોળ ફરતાં પેસિફિક કોસ્ટ હાઈવે પર પટકાયું. આ દુર્ઘટનામાં હેલિકોપ્ટરમાં સવાર 2 અને રસ્તા પરના 3 રાહદારીઓ ઘાયલ થયા. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે. પ્રશાસને તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી અને દુર્ઘટનાના કારણોની તપાસ શરૂ કરી છે.

Sajag Kutch
Author: Sajag Kutch

Leave a Comment

और पढ़ें