રાજમાતા સિંધિયાના સમાજસેવાના પ્રયત્નોને ક્યારેય ભૂલાઈ શકે નહીં: પીએમ મોદી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપની સંસ્થાપક સભ્ય રાજમાતા વિજયરાજે સિંધિયાની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી. તેમણે કહ્યું કે રાજમાતાના સમાજસેવાના યોગદાન અને જનસંઘ તેમજ ભાજપને મજબૂત બનાવવાના પ્રયાસો ક્યારેય ભૂલાઈ નહિ શકે.

Sajag Kutch
Author: Sajag Kutch

Leave a Comment

और पढ़ें