જોશના ચિનપ્પા જાપાન ઓપન સ્ક્વાશ સેમીફાઇનલમાં પહોંચી

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ભારતની અનુભવી સ્ક્વાશ ખેલાડી જોશના ચિનપ્પાએ જાપાનના યોકોહામામાં ચાલતા જાપાન ઓપન પીએસએ ચેલેન્જરમાં મિસ્રની નરદીન ગેરાસને સીધા ગેમમાં હરાવી સેમીફાઇનલમાં જગ્યા બનાવી. 39 વર્ષીય જોશનાે 11-8, 15-13, 11-9થી જીત મેળવી.

Sajag Kutch
Author: Sajag Kutch

Leave a Comment

और पढ़ें