અમેરિકા દ્વારા ચીનથી આયાત થતા માલ પર 100% ટેરિફ લાગુ કરાતા ચીન ભડકી ઉઠ્યું છે. ચીની વાણિજ્ય મંત્રાલયે આ પગલાંને “બેવડા ધોરણો” ગણાવ્યા છે અને કહ્યું છે કે અમેરિકાની નીતિઓ વેપાર વાટાઘાટોને નુકસાન પહોંચાડે છે. ટ્રમ્પે આ ટેરિફ ખનીજ નિકાસ પ્રતિબંધોના જવાબમાં લાગુ કર્યા છે. APEC સમિટ પહેલા ઊભો થયેલો આ તણાવ વૈશ્વિક અર્થતંત્ર માટે ચિંતાજનક સાબિત થઈ શકે છે.
