ટીમ ઇન્ડિયામાં સ્થાન ન મળતાં રવીન્દ્ર જાડેજાએ કહ્યું છે કે, “હું 2027ના વર્લ્ડ કપ માટે ખેલવા માગું છું, પણ પસંદગી સિલેક્ટર્સના હાથમાં છે.” ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે જાહેર થયેલી વન-ડે અને T20 ટીમમાંથી બહાર રાખવામાં આવતા જાડેજાએ સ્પષ્ટતા આપી છે કે કોચ અને સિલેક્ટર્સે સમયસર વાત કરી હતી. તેમાંથી વિરાટ કોહલી અને રોહિત શર્મા સહિતની જુની ટીમ હવે ધીમે ધીમે યુવા ખેલાડાઓ માટે સ્થાન ખાલી કરી રહી છે.
