VIDEO: T20માં મોટો ચમત્કાર – દક્ષિણ આફ્રિકા સામે નામિબિયાની ઈતિહાસિક જીત

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

T20 ઈન્ટરનેશનલમાં નામિબિયાએ દક્ષિણ આફ્રિકાને પહેલીવાર હરાવી ઇતિહાસ રચ્યો. વિન્ડહોકમાં રમાયેલી મેચમાં નામિબિયાએ છેલ્લે બોલે 4 વિકેટે જીત નોંધાવી. ઝેન ગ્રીને અંતિમ બોલે બાઉન્ડ્રી ફટકારી વિજય સુનિશ્ચિત કર્યો. દક્ષિણ આફ્રિકા T20 વર્લ્ડ કપ 2024ના રનર-અપ રહી ચૂક્યું છે, છતાં નામિબિયાની શાનદાર સફળતાએ સૌને ચોંકાવી દીધા.

Sajag Kutch
Author: Sajag Kutch

Leave a Comment

और पढ़ें