ભારતીય જનતા પાર્ટીએ જમ્મુ-કાશ્મીરમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે આગામી 24 ઓક્ટોબરે યોજાનાર ચૂંટણી માટે ત્રણ ઉમેદવારોના નામોની જાહેરાત કરી છે. ઉમેદવારોમાં પ્રદેશ અધ્યક્ષ સતપાલ શર્મા, ગુલામ મોહમ્મદ મીર અને રાકેશ મહાજનના નામો સામેલ છે.

WhatsApp us