અમેરિકા સ્થિત ભારતીય મૂળના કૂખ્યાત વિદેશ નીતિ વિશેષજ્ઞ એશ્લી જે. ટેલિસને રાષ્ટ્રીય રક્ષણ સંબંધિત ગુપ્ત માહિતી ગેરકાયદેસર રીતે જાળવી રાખવાનો આરોપ લાગી ધરપકડ કરવામાં આવી છે. 64 વર્ષીય ટેલિસ વર્તમાનમાં કાર્નેગી એન્ડોમેન્ટ ફોર ઈન્ટરનેશનલ પીસમાં સિનીયર ફેલો તરીકે કાર્યરત છે. તેમની ધરપકડ વીયેના, વર્જિનિયામાં કરવામાં આવી હતી.
