વોશિંગ્ટન/નવી દિલ્હી (15 ઓક્ટોબર, 2025):
ચીનના રેર અર્થ મિનરલ્સ પરના વચર્સ્વ સામે હવે અમેરિકાએ ભારતમાં સહયોગ માગ્યો છે. અમેરિકાના વિત્તમંત્રી સ્કોટ બેસેન્ટએ જણાવ્યું કે ચીનના નિકાસ નિયંત્રણોને તોડી નાંખવા માટે ભારત અને યુરોપીય દેશોનું સહયોગ મહત્વપૂર્ણ છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “આ ચીન વિરુદ્ધ વિશ્વનો લડાઈ છે.“
